નિતા અંબાણી

ભારતીય વ્યવસાયી · age 62

નિતા અંબાણી photo
Age
62
Born
November 1, 1963 Mumbai, Maharashtra, India
Generation
Baby boomer
From
Mumbai, Maharashtra, India
Nationality
India

the story

નિતા મુકેશ અંબાણી કે ફક્ત નિતા અંબાણી (જન્મ: નવેમ્બર ૧, ૧૯૬૩) એ ભારતીય ઉદ્યોગપતી દાનવીર છે. તેઓ રિલાયન્સ ફાઉન્ડેશન, ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલના સ્થાપક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક ડાયરેક્ટર છે.

known for

Occupation
Philanthropist, businesswoman; founder and chairperson of Reliance Foundation